TROLL / VIDEO: રસ્તા પર કૅરી ખાતી નજરે ચડી Poonam Pandey, કરી દીધી એવી હરકત કે સોશિયલ મીડિયાનો વધ્યો પારો

વારંવાર પોતાની હરકતોને લઇને ચર્ચામાં રહેતી પૂનમ પાંડેએ ફરી એકવાર આવી ચર્ચામાં .

 મુંબઇના રસ્તા પર કર્યુ એવુ કે કોઇએ ગણાવી ચીપ તો કોઇએ ગણાવી અશ્લીલ હરકત

કંગના રનૌતને શૉ લોક અપમાં ચર્ચામાં રહેનાર પૂનમ પાંડેએ બહાર આવતા જ અજીબો ગરીબ હરકતો કરતી જોવા મળી રહી છે.

પાર્ટીમાં વલ્ગર ડાંસ કર્યા પછી હવે પૂનમપાંડે મુંબઇના રસ્તા પર નજર આવી. જેનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં પૂનમે એવી હરકત કરી કે યુઝર્સ રીતસરના ભડક્યા.

ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પૂનમ પાંડે મિનિ ડ્રેસમાં જોવા મળી રહી છે.  પૂનમ કેરી ખરીદવા શોપ પર જાય છે તો મીડિયા તેને ઘેરી વળે છે. 

તેની આસપાસ પણ ઘણા લોકો ભેગા થઇ જાય છે. મીડિયાને જોઇને પૂનમ પાંડે પોઝ આપવાનું શરુ કરી દે છે.

તેણે હાથમાં કેરી લઇને ચાટી રહી હોય તેવી એક્ટિંગ વાળો પોઝ આપી રહી છે.જો કે મુંબઇના રસ્તા પર પૂનમ પાંડેને આવી હરકતો કરવી ભારે પડી ગઇ. 

THANK YOU