સૌથી મનપસંદ રિયાલિટી શો બિગ બૉસ ઓટીટી 2 ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ સિઝનની સફળતા માટે નિર્માતાઓ એવા સ્પર્ધકોને એપ્રોચ કરી રહ્યાં છે, જે ધમાકો કરી શકે છે.
લ્યો કરો વાત / હવે બબીતાજી પણ જશે બીજા શૉમાં? જાણો કયા પોપ્યુલર શૉમાંથી મળી મોટી ઑફર
બિગ બૉસ 12ની ટ્રોફી પોતાના નામે કરી ચૂકેલી દીપિકા કક્કડના પતિ શોએબ ઈબ્રાહિમ આ વખતે બિગ બૉસ ઓટીટીમાં તેનુ નસીબ અજમાવી શકે છે.
નિર્માતાઓએ શોએબ ઈબ્રાહિમને બિગ બૉસ ઓટીટીમાં આવવાનું નિમંત્રણ મોકલ્યું છે.
લૉકઅપની પહેલી સિઝન જીત્યા બાદ મુનવ્વરે હરણફાળ ભરી છે. લૉકઅપ બાદ મુનવ્વર ખતરો કે ખેલાડીમાં પણ કામ કરશે.
આ સિવાય કોમેડિયનની પાસે બિગ બૉસ ઓટીટી 2માં કામ કરવાનુ આમંત્રણ મળ્યું છે.
વી જગતની લોકપ્રિય અદાકારા સનાયા ઈરાની છેલ્લાં ઘણા વર્ષોથી ટીવીથી અંતર બનાવ્યું છે. તેમ છતા સનાયા ઈરાનીની ખ્યાતિ ઓછી થઇ નથી.